સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તો સામના સામે કાર્યવાહી થશે ?
Bookmark and Share Feedback Print
 

ભાષાના નામ પર નફરતની રાજનીતિ કરી રહેલી શિવસેનાન મુખપત્ર પર કાર્યવાહી થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે વર્તમાન પત્ર પર કાર્યવાહી કરવા માટે રાજ્યના એડવોકેટ જનરલથી કાયદેસરની સલાહ માંગી છે.

શિવસેના મુખપત્રમાં હરરોજ પાર્ટી તરફથી ભડકાઉ ભાષણો અને આલેખો છાપવામાં આવી રહ્યાં છે જેના પગલે તણાવ ઉત્પન્ન થયો છે.
જેને જોતા મહારાષ્ટ્ર સરકારે આ વર્તમાન પત્ર કાર્યવાહી કરવાના ભાગરૂપે રાજ્યના એડવોકેટ જનરલથી કાનૂની સલાહ માંગી છે.

અત્રે જણાવાનું કે, તાજેતરમાં સામનામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવીને તીખી ટિપ્પણી કરવામાં આવી હતી. બોલીવુડના બાદશાહ કિંગ ખાનને લઈને પણ સતત વિધાનો કરવામાં આવી રહ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games