સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » સ્થાનિક રાજનીતિજ્ઞોએ રાહુલના વખાણ કર્યા
Bookmark and Share Feedback Print
 

PTI
લોકલ ટ્રેનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંઘીની યાત્રા અને સ્થાનીક યાત્રીઓની સાથે મુલાકાત કરી સ્થાનીક નેતાઓએ વખાણ કરતા તેમને 'બોલ્ડ અને વ્યવ્હારિક' બતાવ્યા.

રાહુલ ગાંઘી જેવા વીઆઈપીનુ એટીએમમાંથી પૈસા કાઢીને પોતે ટ્રેનની ટિકિટ ખરીદી લોકલ ટ્રેનમાં યાત્રાએ લોકોનુ દિલ જીતી લીધુ.

યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ વૃજમોહન શર્માએ કહ્યુ - રાહુલ ખૂબ વ્યવ્હારિક અને બોલ્ડ નેતા છે. તેમના પિતા અને દાદી આતંકી હુમલાના નિશાના બન્યા. ત્યરબાદ પણ તે લોકોને મળવાથી ડર્યા નહી.

તેમને કહ્યુ કે રાહુલે શિવસેનાને તેની ભાષામાં જવાબ આપ્યો છે.

જનતા પાર્ટી મુંબઈના અધ્યક્ષ મનોજ મેહતાએ કહ્યુ - "સાંસદોને પરિચય પત્ર રેલવે પાસ આપવામાં આવે છે અને તેઓ ક્યાય પણ પ્રથમ શ્રેણીમાં યાત્રા કરી શકે છે. તેથી રાહુલ દ્વારા ટિકિટ ખરીદીને યાત્રા કરવી એ માત્ર એક નાટક છે."
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games