કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમે રવિવારે કહ્યુ કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર સરકાર શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના ભાગલાવાદી એજંડા વિરુધ્ધ કડક પગલાં લેશે.
આંતરિક સુરક્ષા પર મુખ્યમંત્રીઓની બેઠક પછી ચિંદબરમે સંવાદદાતાઓને કહ્યુ કે મને વિશ્વાસ છે કે કડક પગલાં લેવામાં આવશે.