સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » જેટ વિમાનમાં આગ નહોતી લાગી
Bookmark and Share Feedback Print
 

નાગરિક ઉડાન દ્વારા શહેરના હવાઈ મથક પર જેટ એયરવેઝ વિમાનમાં આગ સંબંધી ઘટનાને શરૂઆતી તપાસના સંકેત મળ્યા છે કે વિમાનમાં આગ નહોતી લાગી.

ડીજીસીએના સૂત્રએ કહ્યુ કે શરૂઆતી તપાસના સંકેત મળે છે કે જેટ એયરવેઝના વિમાનમાં ગઈકાલે કોઈ આગનો એલાર્મ કે આગ નહોતી.

સૂત્રએ કહ્યુ કે આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. પાયલોટ દ્વારા વિમાનના એંજિનમાં આગનો આભાસ થવા પર ચેન્નઈ જઈ રહેલ જ એટ એયરવેઝના વિમાને ગઈકાલે તાત્કાલિન સેવાઓની મદદથી નીચે ઉતારવામાં આવ્યુ હતુ.

આ વિમાન,આં બેસેલા મુસાફરોને તત્કાલિન નીચે ઉતારવામાં આવ્યા જેનાથી 25થી વધુ લોકો ઘવાયા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: જેટ એયરવેઝ
Photogallery | Games