સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » આર કે. લક્ષ્મણને બ્રેનહેમરેજ
Bookmark and Share Feedback Print
 

વયોવૃદ્ધ કાર્ટૂનિસ્ટ આર. કે લક્ષ્મણને બ્રેનહેમરેજ થયા પછી અહી કમાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે લક્ષ્મણને રવિવારે રાત્રે તેમની તબિયત ખરાબ થયા પછી અહી દાખલ કરવામાં આવ્ય હતા. સારવાર પછી તેમની હાલત સુધરી રહી છે.

જાણીતા કાર્ટૂનિસ્ટને તાજેતરમાં જ ક્રમવાર ઘણીવાર બ્રેનહેમરેજ થયુ હતુ, જ્યાર પછી સારવાર માટે તેમને મુંબઈથી લાવવામાં આવ્યા હતા. લક્ષ્મણની હાલત હવે પહેલાથી સારી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: આરકે લક્ષ્મણ
Photogallery | Games