સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » સલમાનના કાર્યક્રમમાં લાઠીચાર્જ
Bookmark and Share Feedback Print
 

IFM
સલમાનના એક કાર્યક્રમમાં પોલીસને લાઠીમાર્ચ કરવો પડ્યો. નાગપુરના યશવંત સ્ટેડિયમમાં એ સમયે અફરા-તફરી મચી ગઈ જ્યારે સલમાન ખાન પોતાની ફિલ્મ દબંગનુ પ્રમોશન કરવા પહોંચ્યા.

તેમના પ્રશંસકોની ભારે ભીડ હતી અને જે બહાર રહી ગયા હતા, તેમને પોતાના પ્રિય સ્ટારને જોવા ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી.

સલમાનને થોડીવાર તો રોકવામાં આવ્યા, પરંતુ સમય ન હોવાને કારણે તેમનુ જવુ જરૂરી હતુ. પોલીસને લોકોને મેન ગેટથી હટાવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. સલમાને અહી દબંગનુ ગીત ગાયુ. લોકો તેમના અંદાજ પર નાચી ઉઠ્યા.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games