મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી નહીં લડે
માજી મુખ્યમંત્રી કેશુભાઇના પુત્રે પક્ષને ઝટકો આપ્યો
વેબ દુનિયા

અમદાવાદ (એજંસી) ગુજરાતના માજી મુખ્યમંત્રી અને નારાજ જુથના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે આજે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરીને ભાજપ પક્ષને જોરદારનો ઝટકો આપ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં જ ભરત પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં ભાજપ નેતાઓએ તેમને પક્ષની ટીકિટ પરથી ચૂંટણી લડવા માટે સમજાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી જૂથને એમ લાગતું હતું કે ભરત પટેલને ભાજપની ટીકિટ પરથી ચૂંટણી લડવા સમજાવીને તેઓ અસંતુષ્ટોનું જોર ઘટાડશે, પરંતુ તેમ બન્યું નહીં.

અંત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં જ ભરત પટેલે કહ્યું હતું કે જો તે ચૂંટણી લડશો તો તે ભાજપની ટીકિટ પરથી જ ચૂંટણી લડશે તેમાં કોઈ પણ શંકા નથી.
ઘણું બધુ
આપણી ગુજરાતી ભાષા જ આપણી ઓળખાણ !
પરમાણું કરારનો નંદિગ્રામથી સંબંધ નથી
એમ.પી મુખ્યમંત્રીની પત્ની અંગે તપાસ
નંદીગ્રામના શોધખોળ અભિયાનનો આરંભ
લાભપાચમથી ગુજરાતમાં ઓકટ્રોય નાબુદ
બાળ અધિકારો માટે વ્યાપક અભિયાન ચલાવો