યોજના પંચે ગુજરાતને વાર્ષિક યોજના ખર્ચનાં રૂપમાં 2008-09 દરમિયાન 21000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે જે ગયા વર્ષે નાણા વર્ષની તુલના કરતાં 31 ગણા વધું છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોજના પંચનાં અધિકારીઓ સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, 2008-09 માં પહેલા 19 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે વધીને 21 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
|