મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્યૂલિપ ગાર્ડન હવે પડદા પર
ભાષા

શ્રીનગર. એશિયાના સૌથી મોટા ટ્યુલીપ ગાર્ડનની ખુબ જ સુંદર ખુબસુરતી હવે રજતપટ પર દેખાઈ પડશે કેમકે બોલીવુડની એક ફિલ્મમાં એક ગીતનું ફિલ્માંકન અહીંયા કરાઈ રહ્યું છે.

અભિનેતાથી રાજનેતા બનેલા શત્રોધ્ન સિંહનો છોકરો લવ સિંહા અને ફરાના વજીર દ્વારા અભિનીત આ પહેલી ફિલ્મનાં ગીતનું ફિલ્માંકન જાબરવનની તલહટીમાં બનેલા ટ્યુલીપ ગાર્ડનમાં થઈ રહ્યું છે. અહિયાથી વિશ્વ પ્રસિધ્ધ ડલ ઝીલ દેખાઈ પડે છે.

આ બગીચો 30 માર્ચથી જનતા માટે ખોલવામાં આવ્યો છે. આ સમયે અહીંયા 60 પ્રજાતિઓનાં 12 લાખ ટ્યુલિપ ખીલેલા છે જેની અંદર અલગ અલગ રંગ જેવા કે પીળા, ગુલાબી, લાલ, આસમાની, ક્રિમ, જાંબલી અને સફેદ વગેરે રંગના ફૂલોનો સમાવેશ થાય છે.
ઘણું બધુ
કેસર કેરી માર્કેટમાં એક મહિનો મોડી પડશે
ન્યાયમૂર્તિ મેહતા નાણાવટી પંચનાં સભ્ય
ભોપાલ ગેસકાંડ જેવી ત્રાસદી ગુજરાતમાં ટળી
ટ્રેનમાંથી કૂદતા બેનાં મોત
વિદ્યાર્થીની છેડતીમાં શિક્ષકની ધરપકડ
આજથી ધો. 8, 9, 11ની વાર્ષિક પરિક્ષાઓ