મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લખપતિઓનું ગામ બનશે કટ્ટીપાર?
ભાષા

ભોપાલ. કાલ સુધી દાણા દાણા માટે તરસતાં મધ્યપ્રદેશનું એક આદિવાસી ગામ હવે ઝડપથી લખપતિ બનવાનું છે. ગાઢા જંગલની વચ્ચે વસવાટ કરી રહેલ બાલાઘાટ જીલ્લાના લગભગ પહોચી પણ ન શકાય તેવું નાનકડું ગામ કટ્ટીપાર જેની માંડ 25 ઘરોની જ વસ્તી છે અને તે પણ બધા જ આદિવાસી ઘરો તે હવે લખપતિનું ગામ બનવાની રાહ પર છે.

આ ગામની અંદર લગભગ 9 ખેડુતો તો અડધા કરોડના માલિક બનવા જઈ રહ્યાં છે. આબાદીના છ દશક પછી પણ વિકાસનાં અજવાળાથી લગભગ હજારો મીટર દૂર આ ગામ પોતાની નવી ઓળખાણ બનાવવા જઈ રહ્યું છે. અહીયાંનાં ગરીબ આદિવાસી ખેડુતોને લખપતિ બનાવવાનો શ્રેય વન વિભાગની લોક વાણીકી યોજનાને જાય છે.
ઘણું બધુ
ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી
ટ્યૂલિપ ગાર્ડન હવે પડદા પર
કેસર કેરી માર્કેટમાં એક મહિનો મોડી પડશે
ન્યાયમૂર્તિ મેહતા નાણાવટી પંચનાં સભ્ય
ભોપાલ ગેસકાંડ જેવી ત્રાસદી ગુજરાતમાં ટળી
ટ્રેનમાંથી કૂદતા બેનાં મોત