મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમરેલીમાં 1 મેથી નર્મદાનુ પાણી

રાજકોટ. ગુજરાતના સ્વાસ્થય મંત્રી જય નારાયણ વ્યાસે માહિતી આપી હતી કે, અમેરેલી શહેરમાં નર્મદાના નીરની નિયમીત આપૂર્તિ આગામી 1 મેથી શરૂ કરી દેવામાં આવશે.

1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર અમરેલીમાં એક સમારોહનુ આયોજન કરવામાં આવશે. આ દિવસે જિલ્લાની 590 ગ્રામ પંચાયતોને ઓનલાઈન જોડવામાં આવશે. આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ નવલકિશોર શર્મા પણ ભાગ લેશે.
ઘણું બધુ
1લી મેંએ અમરેલીમાં ભવ્ય સમારોહ-સરકાર
આજે મોદીના પુસ્તક જ્યોતિપૂંજનું વિમોચન
ગુજરાતભરમાં ઊનાળાની કાળઝાળ ગરમી
લખપતિઓનું ગામ બનશે કટ્ટીપાર?
ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી
ટ્યૂલિપ ગાર્ડન હવે પડદા પર