મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિસનગરમાં કોમી ભડકો, 10 રાઉન્ડ ગોળીબાર

અમદાવાદ. મહેસાણા જિલ્લાના વિસનગરમાં રીક્શા પાર્ક કરવા બાબતે બે કોમના ટોળાં વચ્ચે ભારે પથ્થરમારો થતાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પોલીસે હિંસા પર કાબુ મેળવવા માટે 10 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. બનાવમાં એક પોલીસકર્મી સહિત કુલ ત્રણ જણાંને ઈજા પહોંચી હતી. ઘટના બાદ વિસનગરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ હતુ. આ ઘટનાના પ્રત્યાઘાતો ન પડે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં જંગી પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.
ઘણું બધુ
અમરેલીમાં 1 મેથી નર્મદાનુ પાણી
1લી મેંએ અમરેલીમાં ભવ્ય સમારોહ-સરકાર
આજે મોદીના પુસ્તક જ્યોતિપૂંજનું વિમોચન
ગુજરાતભરમાં ઊનાળાની કાળઝાળ ગરમી
લખપતિઓનું ગામ બનશે કટ્ટીપાર?
ફૂલોના બજારમાં આગ ભડકી ઉઠી