જીંદ. જીલ્લાના કસ્બા જુલાનામાં પૂર્વ મંત્રીના યુવાન પુત્રએ સ્પ્રે (ઝહેર) પીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવા પાછળના કારણની હજુ સુધી જાણ થઈ શકી નથી. મૃતકના શવનો આજે જુલાનામાં અગ્નિસંસ્કાર કરાયો હતો.
પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર હવિપા સરકારમાં મંત્રી રહેલાં સત્યનારાયણ લાઠરના યુવાન પુત્ર બિજેંદ્ર ઉંમર 27 વર્ષ શુક્રવારે સાંજે ખેતરમાં ઝહેર પીને આત્મહત્યા કરી હતી. તેણે તાત્કાલીક હોસ્પીટલમાં દાખલ કરાયો હતો પરંતુ આજે સવારે તેનું મૃત્યું નીપજ્યું હતું.
|