મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક વિમાનન મંત્રી પ્રફુલ્લ પટેલને અનુરોધ કર્યો હતો કે તે રાજ્યનાં 20 હવાઈમથકો પર શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે જેથી હવાઈ સેવાને સુધારી શકાય તથા પર્યટન અને ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય.

પોરબંદરમાં નવા ટર્મિનલ ભવનનાં ઉદ્ધાટન પ્રસંગે મોદીએ હવાઈ મથકો પર આધારભૂત સુવિધાઓમાં સુધાર લાવવાની યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.

તેમણે હવાઈ મથકો પર રાત્રી લેન્ડિંગ સુવિધા, રાત્રી સેવા તથા ભાડામાં ઘટાડાની પણ માંગણી કરી હતી. જેથી વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય. મોદીએ ગુજરાતમાં દરેક હવામાનને અનુકૂળ હવાઈ મથકોનાં વિકાસની જરૂરરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ઘણું બધુ
દાહોદ : દુર્ઘટનામાં સાતનાં મૃત્યુ
ગિર અભ્યારણ પાસેનાં જંગલમાં આગ
પાકે 18 ભારતીય માછીમારો પકડ્યા
માઓવાદીઓએ સ્કૂલને ઉડાવી દિધી
ગુજરાતમાં રોડ અકસ્માતમાં 10નાં મોત 24 ઘાયલ
અંગ્રેજી વિના પણ પાસ થવાની અનુમતિ આપો