અમદાવાદ. ભારતીય પ્રબંધન સંસ્થાન (આઈઆઈએમ)ના નિર્દેશક મંડળે આગામી ત્રણ વર્ષો દરમિયાન તબક્કાવાર રીતે ઓબીસી માટે 27 ટકા અનામત લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. આઈઆઈએમ અમદાવાદના નિર્દેશક સમીર બરુઆએ જણાવ્યુ હતુ કે, ઓબીસી માટે છ ટકા અનામત આ સત્રથી લાગુ થશે. બીજા વર્ષે તેને વધારીને 15 ટકા કરી દેવામાં આવશે અને ત્રીજા વર્ષે 27 ટકા અનામત પૂરી રીતે લાગુ કરી દેવાશે.
|