મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બસની અંદરથી ભારે માત્રામાં વિસ્ફોટક મળ્યો
ભાષા

ગૌહાટી. આસામની રાજધાની ગૌહાટીમાં એક બસમાંથી ભારે માત્રામાં વિસ્ફોટ મળી આવ્યા બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે ગઈ કાલે બસમાંથી ડિટોનેટર્સ અને વાયર સહિત ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામં આવ્યો હતો. બસ આસામ રાજ્ય પરિવહન નિગમની હતી અને અજારાથી આવી રહી હતી.
ઘણું બધુ
ભાવનગર પાસે અકસ્માતમાં 6 લોકોના મોત
વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી
ગુજરાતમાં ભાજપના બંધનો મિશ્ર પ્રતિસાદ
પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ દાખલ