મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહેસુલ વિભાગના અગ્ર સચિવની બદલી

ગાંધીનગર. રાજય સરકારે મહેસુલ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી વિલાસીની રામચંદ્રન(આઇએએસ)ની બદલી કરીને તેઓની સેવાઓ ભારત સરકારને હવાલે મુકવામાં આવતા તેમની નાગરિક ઉડ્ડયન મંત્રાલય નવી દિલ્હી ખાતે અધિક સચિવ અને નાણાંકીય સલાહાકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

શ્રીમતી વિલાસીનીની ખાલી જગ્યાનો હવાલો ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદ ખાતે હાઉસીંગ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી ટી.એસ.રંધાવા(આઇએએસ)ને સોંપવામાં આવ્યો છે.
ઘણું બધુ
સુરત પાસે અકસ્માતમાં 10ના મોત
બસની અંદરથી ભારે માત્રામાં વિસ્ફોટક મળ્યો
ભાવનગર પાસે અકસ્માતમાં 6 લોકોના મોત
વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ
જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા 2ની હત્યા
માતાએ ત્રણ બાળકોની સાથે આત્મહત્યા કરી