મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓમકારેશ્વ મંદિરમાંથી વિષ્ણુની પ્રતિમા મળી  Search similar articles

ઓમકારેશ્વર(વાર્તા) જ્યોર્તિલિંગ ભગવાન ઓમકારેશ્વરના મંદિરના પ્રાંગણમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની હજારો વર્ષ પુરાણી પ્રતિમા મળી આવી હતી. સાડાત્રણ ફૂટ ઉંચી પુરાતન પ્રતિમા વિષેની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતાં હજારો શ્રદ્ધાળુઓ પ્રતિમાના દર્શન માટે મંદિરે પહોંચી ગયા હતા. મંદિર પ્રવેશદ્વાર પાસે સ્થિત નંદીની પ્રતિમાની ઉત્તર તરફ ખોદકામ દરમિયાન આ મૂર્તી મળી આવી હતી.
ઘણું બધુ
15મી મે એ ધો. 12 સાયંસનું પરિણામ જાહેર
યુવાનો આતંકવાદનો સામનો કરો-મોદી
આણંદ પાસે માર્ગ અકસ્માતમાં 12ના મોત
જૂનાગઢમાં કૃષિ મહોત્સવનો 9મીથી પ્રારંભ
કાઠિયાવાડમાં કરા સાથે માવઠું, મિનિ વાવાઝોડું
ગુજરાતના 18000 ગામોમાં કૃષિ મહોત્સવ