મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાવનગર ફરી હિરાથી ઝગમગી ઉઠ્યું  Search similar articles
ભાષા

ભાવનગર. ભાવનગરમાં વેતન વધારાના મુદ્દે થયેલી હિંસા બાદ રત્નકલાકારો અને માલિકો વચ્ચે આજે સમાધાન થઈ જતાં હિરાના કારખાનાં ફરીથી ધમધમી ઉઠ્યા હતાં.

ભાવનગરમાં થોડા દિવસ પહેલાં રત્નકલાકારોના વેતનદરના વધારાની માંગણીને માલિકોએ ફગાવી દીધી હતી, જેનાથી ઉગ્ર બનેલાં રત્નકલાકારોએ મકાનો અને ગાડીઓને આગ ચાપી ભારે હિંસા કરી હતી.

શનિવારે હિરામાલિકો તથા રત્નકલાકારોની વચ્ચે સમજુતિ થઈ જતાં મોટા ભાગના હિરાના કારખાનાઓ ઝગમગી ઉઠ્યા હતાં.
ઘણું બધુ
રાજ્યના 96 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ
રૂબાબુદ્દીને અરજી દાખલ કરવા માટે અપીલ કરી
બાવળામાં બે જૂથો બાજ્યા:2નાં મૃત્યું, 47 ઈજાગ્રસ્ત
ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ
ભાવનગરમાં રત્નકલાકારોની ભારે હિંસા,1નું મૃત્યું