મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > શિક્ષકદિને શિક્ષકોનું આદર કરતા નરેન્દ્રમોદી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિક્ષકદિને શિક્ષકોનું આદર કરતા નરેન્દ્રમોદી Search similar articles
વેબ દુનિયા

મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદિન પ્રસંગે શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપીને શિક્ષકજનોનું ઋણ સ્વીકાર કરવાની અપીલ કરી છે.

શિક્ષકની અખંડ યાત્રાના ઉપાસક એવા શિક્ષક પ્રત્યે સમાજમાં આદરભાવ જાગે અને શિક્ષક સ્વાંતઃસુખાય વિદ્યા ધર્મને અનુસરે એવી ભાવનાને પુરસ્કૃત કરવાનો અવસર એ શિક્ષકદિન છે.

ગુજરાતના રાજ્યપાલ નવલકિશોર શર્માએ મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે પાંચમી સપ્ટેમ્બરે ''શિક્ષકદિન'' નિમિત્તે સર્વ શિક્ષકોને હાર્દિક શિભકામનાઓ પાઠવી છે.

તેમના સંદેશામાં રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, શિક્ષકોનું સન્માન આજની યુવાપેઢીમાં માનવીય મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું સિંચન કરી અતિ આવશ્યક એવું જીવન ઘડાતરનું કાર્ય કરવાનું છે.
ઘણું બધુ
ગુજરાત સરકારને સુપ્રિમની નોટીસ
અમદાવાદમાં ગણપતિ બાપ્પા મોરીયા...
આપઘાત કેમ કરી લેતા નથી !
અંબુજા ગ્રુપ આઈટીનાં નિશાના પર
કેન્દ્ર ગુજરાતને મદદ કરતું નથી-મોદી
મિલમજદૂરોને કરોડો રૂપિયા આપવાના બાકી