મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > રાજગોપાલન ગુજરાતના નવા મુખ્ય સચિવ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાજગોપાલન ગુજરાતના નવા મુખ્ય સચિવ
ભાષા

અધિક મુખ્ય સચિવ નાણાંકીય ડી રાજગોપાલનને ગુજરાતના નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

અહીંયા રજુ કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે મંજુલા સુબ્રહ્મણ્યમનું સ્થાન લીધું છે.

1974ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી રાજગોપાલનને રાજકોટના ઉપ જીલ્લાધિકારીની રીતે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને તેમણે કેટલાયે મહત્વપુર્ણ પદો પર કામ કરેલ છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મોડાસા વિસ્ફોટમાં બારૂદ વપરાયો હતો
સોહરાબુદ્દીન કેસ મામલે સ્ટે
મૃતકોના પરિજનોને પાંચ લાખની સહાય
મોડાસાનાં બ્લાસ્ટમાં પણ ચીપનો ઉપયોગ
મોડાસામાં મૃત્યુ પામનારની ઓળખ થઈ
મોડાસામાં બોમ્બ વિસ્ફોટ, 2ના મોત