મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > રાજ્યમાં ઠંડી અને ધુમ્મસનું રાજ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાજ્યમાં ઠંડી અને ધુમ્મસનું રાજ
ઠંડી અને ધુમ્મસને લીધે હાલાકી
વેબ દુનિયા

શહેર સમગ્ર રાજ્ય સહિતમાં શિયાળાની ઋતુ પુર બહારમાં ખિલી ઉઠી છે. ઠંડી અને ધુમ્મસની સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. શહેરમાં સાંજનો સુમાર થતાં જ વાહન ચાલકો અને રાહદારીઓની અવરજવર નહીવત થઇ જાય છે.

ગઇકાલે અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતુ. સુરતમાં 11.2 ડિગ્રી, અમરેલીમાં 12.6, રાજકોટમાં 13.7, જામનગરમાં 14, જુનાગઞમાં 11 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ડીસા અને નલિયામાં ઠંડી કેર વરતાવી રહી છે. ત્યાં લઘત્તમ તાપમાન 8.4 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં ધુમ્મસના વાતાવરણના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી સમયે પણ ધુમ્મસભર્યુ વાતાવરણ જળવાઇ રહેશે તેમજ ઠંડીનો પારો હજુ પણ વધુ નીચે જશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગુજરાત આજ...
દરેક દિકરીને ભણાવાશે - મોદી
ગાંધીજીનો કોપીરાઈટ દુર થશે
મોરારી બાપુ કરેશ કેટવોક !
જામનગરમાં માર્ગ દુર્ઘટનાઃ4નાં મોત
કાંકરિયા કાર્નિવલમાં યોજાયો કાર્યક્રમ