મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > રણમાં દોડી હોવરક્રાફ્ટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રણમાં દોડી હોવરક્રાફ્ટ
વેબ દુનિયા

પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કચ્છનાં રણ અને ક્રીક વિસ્તારમાં પ્રથમવાર હોવરક્રાફ્ટ દોડાવવામાં આવી હતી. બીએસએફની માંગ પર આપવામાં આવેલી હોવરક્રાફ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ હોવરક્રાફ્ટ કોસ્ટ ગાર્ડે આપી છે.

બીએસએફની ગુજરાત રેન્જનાં ડીઆઈજી ગોપાલસિંહ શેખાવતે કચ્છનાં રણ તથા ક્રીક વિસ્તારોની મુલાકાત લઈને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ક્રીક, હરામીનાળુ, કોટ લખપત, કોટેશ્વર તથા રણ વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

હોવરક્રાફ્ટ ઉપરાંત ફ્લોટીંગ બોર્ડર આઉટ પોસ્ટ તથા સ્પીડ બોટ બોટથી પણ સરહદની ચોકી કરવામાં આવી રહી છે. બીએસએફનાં ડીઆઈજીનાં તાજેતરમાં મળેલી બેઠકમાં તેમણે ગુજરાતનાં સરહદી વિસ્તારો માટે હોવરક્રાફટની માંગ કરી હતી. ગુજરાતની કચ્છથી લઈને બાડમેર સુધી 741 કિલોમીટર સુધી ફેલાયેલી છે. જેમાં ભૂજની સીમા ખૂબ મહત્ત્વની છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દારૂની પાર્ટી દંપતિ માટે મોત લાવી
છદ્મ યુધ્ધ કરી રહ્યુ છે પાક. - મોદી
બનવું છે સરકારના માનદ પ્રતિનિધિ !
રાજકોટમાં બ્લાસ્ટની ધમકી
વર્ષ 2008ને કરીએ અલવિદા
રાજ્યમાં ઠંડી અને ધુમ્મસનું રાજ