મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
વાર્તા

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)નાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાને હિન્દુ સંસ્કૃતિની વિરૂધ્ધનો ગણાવ્યો હતો.

સિંઘલે વિહિપનાં ત્રણ દિવસીય સંમેલનનાં ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે આ હુમલાને ગંભીરતાથી લેવો જોઈએ. તેમણે દેશવાસીઓને આહ્વાન કર્યુ હતુ કે આ હુમલાને લઈને શાંત બેસી ન રહીને તેનો ઉગ્ર વિરોધ નોંધાવવો જોઈએ.

સિંઘલે જણાવ્યું હતું કે હિન્દુ સમાજ આતંકવાદ પ્રતિ ખૂબ ગંભીર છે. આપણે સૌએ ભેગા થઈને આ ગંભીર સમસ્યાનો મુકાબલો કરવો જોઈએ. આ સાથે આતંકવાદ અને ધર્માતરણ જેવા મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ. આ સંમેલનમાં પ્રવિણ તોગડીયા, સુદર્શન અને વેદાન્તમ પણ સામેલ છે. તેમજ દેશ વિદેશનાં 600 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નરસિંહપુરનાં આરોપીઓનો નાર્કો થશે
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા
227 લોકોએ માદક પદાર્થ લીધા હતા
દુલ્હન બીકતી હૈ!
પતંગની દોરીથી મહિલાનું મોત
કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી