મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > ગુજરાતે સૌરઉર્જા નીતિ જાહેર કરી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતે સૌરઉર્જા નીતિ જાહેર કરી
શરૂઆતમાં 500 મેગાવોટનું લક્ષ્ય
વાર્તા

ગુજરાત સરકારે વર્ષ 2009 માટે નવી સૌર ઉર્જા નીતિની જાહેરાત કરી છે.

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષનાં 300 દિવસ આકાશ એકદમ સાફ રહે છે.અને, સૂર્યનાં કિરણો એકદમ સાફ મળે છે.

તેમણે ઉમેર્યુ હતું કે વૈશ્વિક ઉર્જાની વધતી સમસ્યાને જોતા સૌર ઉર્જાનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. તેના દ્વારા એકદમ ચોખ્ખી પ્રદુષણ રહિત ઉર્જા મળશે.

તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં 500 મેગાવોટની સૌરઉર્જા જનરેટર લગાવવાની મંજૂરી આપવામાં આવશે.પણ સૌર થર્મલ અને ઉર્જા માટે પાંચ મેગાવોટની મંજૂરી આપવામાં આવશે.

નવી ઉર્જા નીતિ હેઠળ સૌર ઉર્જા યોજનાનું વિતરણનું લાયસન્સ રાખનારા આગામી 25 વર્ષ સુધી તે વેચી શકશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં પાંચની ધરપકડ
મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
નરસિંહપુરનાં આરોપીઓનો નાર્કો થશે
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા
227 લોકોએ માદક પદાર્થ લીધા હતા
દુલ્હન બીકતી હૈ!