મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > બનાસકાંઠાનાં ડીએસપી સસ્પેન્ડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બનાસકાંઠાનાં ડીએસપી સસ્પેન્ડ
દલિત મહિલા સાથે અત્યાચારનો કેસ
વાર્તા

પાલનપુર બનાસકાંઠાનાં પોલીસ અધિક્ષક એસ કે મકવાણાને દલિત મહિલાને ફસાવવા અને પુરાવાનો નષ્ટ કરવાનાં કેસમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.

દલિત મહિલા દાંતા તાલુકાના એક ગામની છે. તેની સાથે માર્ચ 2006નાં પાથીજી પાલાએ બળાત્કાર કર્યો હતો. તેથી મહિલાએ પાલા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે પાલાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પીડિત મહિલાનાં જણાવ્યા મુજબ મકવાણાએ ફરિયાદમાં લખ્યુ હતું કે પીડિત મહિલા અનૈતિક કાર્યો અને દેહ વ્યાપારમાં લિપ્ત હતી.
જો કે પાથીજીને 14 ફેબ્રુઆરી 2007નાં રોજ ગુજરાત હાઈકોર્ટનાં આદેશ બાદ ધરપકડ કરી હતી. પાથીજીએ પાલનપુર કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યુ હતું. જ્યાં તેની ધરપકડ કરીને તેને જમાનત પર છોડી દેવાયા હતા.

તેથી મકવાણાને પોતાની ફરજમાં બેદરકારી દાખવવા માટે ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
માઉન્ટ આબુ થીજી ગયું
તાંબાને સોનું બનાવતાં ઠગ પકડાયા
ગુજરાતે સૌરઉર્જા નીતિ જાહેર કરી
ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં પાંચની ધરપકડ
મુંબઈ પર હુમલો સંસ્કૃતિ વિરૂધ્ધઃ સિંઘલ
નરસિંહપુરનાં આરોપીઓનો નાર્કો થશે