મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > નરોડા કેસમાં વધુ એકની ધરપકડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નરોડા કેસમાં વધુ એકની ધરપકડ
વેબ દુનિયા

નરોડા પાટીયા હત્યાકાંડનાં નાસતા ફરતા આરોપી અંકુર પરમારને એસઆઈટીની ટીમે ધરપકડ કરી ધરપકડ કરી છે.

મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ આર.ડી.અધ્વર્યુએ ચાર દિવસનાં પોલીસ રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

નરોડા પાટીયામાં ગોધરા કાંડ બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં 84 લોકોને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા. તેથી સુપ્રિમ કોર્ટનાં આદેશ પર આ કેસની તપાસ એસઆઈટી કરી રહી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
SIR માટે સરકારે વટહુકમ બહાર પાડશે
દિપેશ-અભિષેક પર તંત્ર વિદ્યા કરાઈ નથી
વાયબ્રન્ટ-09 કાઉન્ટ ડાઉન શરૂ
બનાસકાંઠાનાં ડીએસપી સસ્પેન્ડ
માઉન્ટ આબુ થીજી ગયું
તાંબાને સોનું બનાવતાં ઠગ પકડાયા