મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > વાઇબ્રન્ટના દેશી વિદેશી મહેમાનો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાઇબ્રન્ટના દેશી વિદેશી મહેમાનો
વેબ દુનિયા

અમદાવાદા ખાતે આજથી શરૂ થયેલ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાતમાં 37 દેશોના 5 હજારથી વધુ મહાનુભાવો જોડાયા છે. જેમાં દેશના 2 હજાર તથા વિદેશના ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ તથા મંત્રીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે.

W.D

વિદેશી મહાનુભાવો, રાજદ્વારી
રાઇલા ઓડિંગા, વડાપ્રધાન કેન્યા
એમ મુન્ડવાલી, નાયબ વડાપ્રધાન, કેન્યા
સી ઓબુરે, મંત્રી કેન્યા
વિલિયમ એસ રૂતો, કૃષિમંત્રી કેન્યા
અલી ચાઉરાઉ, મંત્રી, કેન્યા
પાઉલો પોર્ટીની, કૃષિમંત્રી, ઇટાલી
હિદેકી દોમીચી, રાજદુત, જાપાન
વી.આઇ. ટુબનીકોવ, રાજદૂત રશિયા
ટી.ઇરી, હાઇકમિશન, ન્યુ ગુનિયા
એ ગાલીબ, રાજદૂત, ઇન્ડોનેશિયા
બીયન બોવલર, હાઇકમિશ્નર, માલાવી
વી એન્ખબોલટ, હાઇકમિશ્નર, મોંગોલિયા,
પેટ્રીક બ્રોવન, સાંસદ, યુકે
ઝેડ એ રશીદ, સિંગાપુર, ફોરેન ટ્રેડ
એ.એસ.વાશિષી, આરબલીગ
હાજી સીદેક, હાઇકમિશ્નર, બ્રુનેઇ
એફ કિવાનુકા, નાણામંત્રી, યુગાન્ડા
ઇ મામુન્તા, યુગાન્ડા
કાર્બશ, પૂર્વ નાણામંત્રી, અબુધાબી
હુમેઇદ બીન અલી અલ માની, રાજદૂત, ઓમાન
ઝેવિયર જયકુમાર, મલેશિયા
અનાબ્રી અબ્દુલ સત્તાર અદામ, આઇ કમિશ્નર , માલદીવ
મોહર રેઝા ખેરખાન, કોમર્શિયલ એટેચી, ઇરાન
કોન્સેલ જનરલ, ઇઝરાઇલ
સી.ડી.લીનો સેનેટર કેનેડા
બેરી ગાર્ડીનેર, સાંસદ યુકે
સ્ટેફેન પાઉન્ડ, સાંસદ. યુકે
એન્ગેલો બીલીગાર્મ

ભારતીય ઉદ્યોગના માંધાત
રતન તાતા, સીએમડી, તાતા ગ્રુપ
મુંકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડ્રસ્ટીઝ,
અનિલ અંબાણી, રિલાયન્સ,
સુનિલ મિત્તલ, ભારતી જુથ
દિપક પારેખ, એચ.ડી.એફ.સી
કે.વી કામથ, ચેરમેન આઇસીઆઇસી
કુમાર મંગલમ, બિરલા
સબિર ભાટીયા, સ્થાપક હોટ મેઇલ
ઓ.પી.ભટ્ટ, એસ.બી.આઇ
અસીમ ઘોષ, સીઓએઆઇ
એ.કે.બિયાની, એમ.જી.આર ઇન્ડસ્ટ્રીઝ,
શશી રૂઇયા, એસ્સાર
એ.એમ.નાયક, એલ.એન્ડ ટી
ગુલાબચંદ, એચ.સીસી
નીતિન સાંડેસરા, ર્સ્ટલીંગ
પંકજ પટેલ, ઝાયડ્સ કેડીલા
રવિ સાંઘી, સાંઘી જુથ
બી.એન.કલ્યાણી, ભારત ફોજ
સુધીર મહેતા, ટોરેન્ટ જુથ
કરશન પટેલ, નિરમા જુથ
ગૌતમ અદાણી, અદાણી જુથ
મેહુલ ચોક્સી, ગીતાંજલિ
બી કે ગોયેન્કા, વેલ્સ્પાન ગ્રુપ
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગુજરાતમાં મુસ્લીમ દેશો પણ આવ્યા !
વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણનો ધોધ
પાવાગઢ નજીક અકસ્માતઃપાંચનાં મોત
વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ
અમદાવાદનાં માર્ગો બન્યા ડિસ્કો રોડ
યુવાઓએ સ્વામીના આદર્શો અપનાવવા જોઈએ