મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > સાબરકાંઠાને નર્મદાનું પાણી મળશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સાબરકાંઠાને નર્મદાનું પાણી મળશે
મુખ્યમંત્રી ગુરૂવારે લોકાપર્ણ કરશે

ગુરૂવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે સાંબરકાંઠા જિલ્લાની જનતા માટે ખૂબજ મહત્વની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાપર્ણ કરશે.

પાણી પુરવઠા મંત્રી નિતીનભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ લોકાપર્ણ કાર્યક્રમ અન્વયે જિલ્લાના પાંચ તાલુકાના 271 ગામો અને 3 શહેરોના કુલ છ લાખથી વધુ લાભાર્થી વસતિને નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન પાણી પુરવઠા યોજના દ્વારા શુધ્ધ અને સલામત પાણી મળશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દર્દીઓને વિનામૂલ્યે મળશે સારવાર
બજેટ સત્ર માત્ર છ દિવસનું
હવે, વ્યવસાય વેરો પાલિકા લેશે
રૂ. 7.50 લાખ લૂંટનો કારસો !
અહેસાન જાફરી મૃત કે લાપત્તા !
હત્યા કેસમાં સેક્સ મેનિયાકની તપાસ