મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > સૂરતમાં સગીરા સાથે બળાત્કાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સૂરતમાં સગીરા સાથે બળાત્કાર
ભાષા

સૂરતમાં એક સગીરાનું અપહરણ અને બાદમાં બળાત્કાર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે જણાવ્યું કે બન્નેની ઓળખ વિષ્ણુ ચૌહાણ અને કાંતિ ચૌહાણના રૂપમાં કરવામાં આવી છે.

તેમના પર આરોપ છે કે તેમણે 18 જૂનના રોજ 14 વર્ષની બાળકીનું અપહરણ કરીને બાદમાં બળાત્કાર કર્યો. મંગળવારે સાંજે બાળકીના મામાએ આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે બાળકી આણંદ જિલ્લાની રહેવાસી છે અને વિષ્ણુની સંબંધી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અમદાવાદમાં જગન્નાથ યાત્રા શરૂ
રથયાત્રાના પગલે સુરક્ષામાં વધારો
ગોધરાકાંડ મામલે મોદીની સુનવણી ટળી
કરિયાવરની માંગથી મહિલાએ જીવન ટૂંકાવ્યુ
તાપીમાં કાર અકસ્માતમાં 5ના મોત
સૂરત બળાત્કારીઓના નાર્કો ટેસ્ટ કરાયા