અમદાવાદમાં 132 વર્ષથી નીકળતી રથયાત્રા જોવી એ એક અનેરો લ્હાવો છે. આ રથયાત્રામાં જોડાતા લોકોની ઈશ્વર પ્રત્યે અપાર શ્રધ્ધાનો ભવ્ય નજારો જોવા મળે છે. અહી અમે તમને આ રથયાત્રાના કેટલાક અવિસ્મરણીય દ્રશ્યો બતાવી રહ્યા છે. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રથને લીલી ઝંડી બતાવી લોકોનુ અભિવાદન કરતા જોવા મળે છે. |