મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > વજુભાઇનું આજે 'વિક્રમ' બજેટ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વજુભાઇનું આજે 'વિક્રમ' બજેટ !
વેબ દુનિયા
P.R

ગુજરાત વિધાનસભામાં આજે બપોરે 14મી વખત રાજ્યનું બજેટ રજુ કરી નાણામંત્રી વજુભાઇ વાળા વિક્રમ નોંધાવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેર વખત બજેટ રજુ કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડી તે આજે એક નવો વિક્રમ કરનાર છે.

ગુજરાત રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળા રાજ્યના એક વિશિષ્ટ નાણામંત્રી બન્યા છે. 1995માં પ્રથમ વખત બજેટ રજુ કરનાર આ નાણામંત્રી આજે 14મું બજેટ રજુ કરનાર છે. અત્યાર સુધી તેમણે 13 બજેટ રજુ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર વખત વચગાળાના બજેટ રજુ કરનાર આ મંત્રીના નામે સૌથી વધુ લેખાનુંદાન રજુ કરવાનો પણ રેકોર્ડ કાયમ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિધાનસભા સત્રનો પ્રારંભ
ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !
ગોધરા કાંડમાં 93 લોકો પર આરોપ નક્કી
અમદાવાદની અવિસ્મરણીય રથયાત્રા(સ્લાઈડ શો)
જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન
સૂરતમાં સગીરા સાથે બળાત્કાર