મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > કોંગી સાંસદે મારી થપ્પડ !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોંગી સાંસદે મારી થપ્પડ !
વાર્તા
PIB

આંધ્રપ્રદેશના નગરકુરનૂલના કોંગ્રેસી સાંસદ એમ જગન્નાથે એક બેંકના મેનેજરને અનુસૂચિત જાતિ અ.જા અને અનુસૂચિત જનજાતિ અ.જ.જા કલ્યાણ માટે લોન નહીં આપતાં ઉશ્કેરાઇ જઇ થપ્પડ લગાવી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જગન્નાથ આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકની સ્થાનીય શાખામાં ગયા અને બેંક મેનેજર રવિન્દ્ર રેડ્ડી સામે ટેલીફોન પર સરખી રીતે ફરિયાદ નહીં સાંભળવાનો આરોપ લગાવ્યો હતો. ગઇકાલે ઉપ્પુનુનતાલા મંડળની બેઠકમાં એક દલિતે આ મામલે ફરિયાદ કરી હતી.

ગરમાગરમ ચર્ચા બાદ નારાજ થયેલા જગન્નાથે રેડ્ડી પર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટે લોન નહીં આપવાનો આરોપ લગાવતાં થપ્પડ મારી હતી. રેડ્ડીની ફરિયાદ બાદ પોલીસે જગન્નાથ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે સાંસદના સમર્થકોએ નોંધાવેલી ફરિયાદને પગલે મેનેજર સામે અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંતગર્ત ગુનો નોંધ્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જામનગરમાં આંખો રઝળતી રહી !!!
વજુભાઇના અંદાજપત્રની સાથે સાથે.....
રૂ. 53.76 કરોડની પુરાંતવાળું બજેટ પસાર
વજુભાઇનું આજે 'વિક્રમ' બજેટ !
વિધાનસભા સત્રનો પ્રારંભ
ફેડરેશનમાં ફરીથી ભટોળ રાજ !