મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > સ્થાનિક > લઠ્ઠાકાંડમાં વધુ ત્રણના મોત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લઠ્ઠાકાંડમાં વધુ ત્રણના મોત
બિન સત્તાવાર આંક 157 થયો
વેબ દુનિયા

શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ વ્યકિતઓના મોત નીપજતા મોતનો આંક વધીને મોતનો બિનસત્તાવાર આંક 157 પર પહોંચ્યો છે જયારે સત્તાવાર આંક 132 છે.

શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 300 જેટલા અસરગ્રસ્તો પૈકી ગંભીરની સંખ્યા વધુ છે જયારે મોતના આંકમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.

સારવાર અસરગ્રસ્તો પૈકી એલજી હોસ્પિટલમાં બે વ્યકિતઓના અને સિવિલ હોસ્પિટલમાં એક વ્યકિત મળી કુલ ત્રણ વ્યકિતઓના મોત નીપજયા છે. આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ !
શાસક - વિપક્ષ સમન્વય ન સધાયો
કોંગ્રેસે મોક સભા યોજી કર્યો વિરોધ
કોંગી કાર્યકરો પોલીસ વચ્ચે ઘર્ષણ !
અધ્યક્ષને હટાવવા કોંગ્રેસની માંગ !
ગુજરાતને મોદીનું હિટલર ન બનાવો !