સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » ઈશરત એન્કાઉન્ટર રિપોર્ટ પર હાઈકોર્ટની રોક
 

ગુજરાત હાઈકોર્ટે બુધવારે ઈશરતા જહાં એન્કાઉન્ટર મુદ્દે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.પી તમાગ તરફથી સોમવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પર રોક લગાવી દીધી છે સાથે જ હાઈકોર્ટની મંજૂરી વગર રિપોર્ટ જારી કરવા પર તમાંગ વિરુદ્ધ તપાસનો નિર્દેશ પણ આપ્યો છે. કોર્ટના ગૃઃ વિભાગ તરફથી તમાંગના રિપોર્ટ પર રોક લગાડવાના સંદર્ભમાં કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપવામાં આવ્યો.

હાઈકોર્ટના ન્યાયાધીશ કે.એસ ઝવેરીની કોર્ટમાં બુધવારે અરજી લગાડવામાં આવી હતી.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો