અમદાવાદ. ગુજરાતની સાત બેઠકો પર યોજાયેલ વિધાનસભા પેટાચુંટણીની આજે સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી જેમાં ભાજપ 7માંથી 5 સીટો પર આગળ આવ્યું છે. જ્યારે કે કોંગ્રેસને બે સીટો મળી છે.
કોંગ્રેસને માત્ર બે સીટો ધોરજી અને કોડિનાર બેઠક પર જ વિજય મેળવી શકી. આ સિવાય બાકીની પાંચ સીટો દહેગામ, ચોટિલા, સામી હારિજ, જસદણ પર ભાજપે વિજય મેળવ્યો છે.