સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » ચોટીલાના ધારાસભ્યનું હાર્ટએટેકથી મૃત્યુ
Feedback Print Bookmark and Share
 

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી વિજેતા જાહેર થયેલા ભાજપના ધારાસભ્ય વશરામભાઈ ખોરાણીનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે.

સોમવારે મોડી રાત્રે તેઓની તબિયત લથડી હતી અને મંગળવારે સવારે દસ વાગ્યાની આસપાસે તેમને હાર્ટએટેક આવતા સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતાં જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. નાદુરસ્ત હતી.

મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓને હૃદયરોગનો હુમલો આવતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું હતું.
સંબંધિત જાણકારી શોધો