સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » ચાર જૈન સાધ્વીજીના ટ્રક અડફેટે મૃત્યુ
Feedback Print Bookmark and Share
 

ગુજરાતના મહેસાણામાં આજે એક દુખદ દુર્ધટનામાં ચાર જૈન સાધ્વીઓના મૃત્યુથી જૈન સમાજમાં આતંક ફેલાયો છે.

ઘટના મેહરાણાના મોતીખેરી વિસ્તારમાં સર્જાઈ. એક બેકાબૂ ટ્રકે ચાર મહિલા જૈન સાધ્વિઓની કચડી નાખી. ઘટનામાં ચારેય મહિલાઓનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું.

મૃતક સાંધ્વીઓના નામ પદમ્બરેખાશ્રીજી (ઉ.79), હેમરેખાશ્રીજી (ઉ.45), હર્ષરેખાશ્રીજી(ઉ.30) અને કલ્યાણરેખાશ્રીજી (ઉ.30) છે.

આ સમાચારથી સમગ્ર જૈન સમાજમાં શોકનું વાવાઝોડુ ફેલાઈ ચૂક્યું છે.
સંબંધિત જાણકારી શોધો