આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન | ભગવાન જગન્નાથની રથયાત્રા | અયોધ્યા | વાઈબ્રંટ ગુજરાત | મોદીનું અનશન | રાષ્ટ્રીય | સ્થાનિક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » સ્થાનિક » કાંકરિયા કાર્નિવલ શરૂ
P.R

નગરનાં લોકઉત્સવ અને લોકમેળા તરીકે લોકપ્રિય બનેલા કાંકરિયા કાર્નિવલનો રવિવારે નાતાલની સાંજે પ્રારંભ થયો હતો. 25થી 31 ડિસેમ્બર સુધી યોજાનાર કાર્નિવલને કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી મોદીના હસ્તે પ્રારંભ કરાવાયો હતો.

આ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક નૃત્ય, હોર્સ અને ડોગ શો, યોગને લગતી કસરતો, વોટર અને એડવેન્ચર સ્પોર્ટ્સ, રંગોળી સ્પર્ધા લેઝર શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાંકરિયા કાર્નિવલના ઉદઘાટન સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia
Photogallery | Games