આ ટ્રેનોની ફ્રિકવન્સી વધારાઇ

નવી દિલ્હી,| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:08 IST)

રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.

નવીદિલ્હી-ગુવાહાટી-ડિબ્રુગઢ રાજધાની (પાંચના બદલે છ દિવસ)
ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (બેના બદલે ચાર દિવસ)
અજમેર-રાજેન્દ્રનગર ઝિયારત એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
નિઝામુદ્દીન-બાપુધામ (સાપ્તાહિક)
ભોપાલ-લખનૌ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)સિકંદરાબાદ-પટણા એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે સાપ્તાહિક)
સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ગરીબરથ (ચારના બદલે સાપ્તાહિક)
અમરાવતી-મુંબઇ અમરાવતી (સપ્તાહમાં ત્રણ વખતના બદલે દરરોજ)
પુણે-પટણા એકસપ્રેસ (ચાર દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-નવી દિલ્હી રાજધાની (છ દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-પટણા અઝીમાબાદ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)પુરી-હાવડા એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
જોગબાની-દિલ્હી સિમાંચલ (પાંચ દિવસના બદલે સપ્તાહમાં છ દિવસ)
નિઝામુદ્દીન-દુર્ગ છત્તીસગઢ સંપર્કક્રાંતિ (બેના બદલે ત્રણ દિવસ)


આ પણ વાંચો :