મુખપૃષ્ઠ >  ધર્મ >  શ્રદ્ધા-અંધશ્રદ્ધા
લેખ
Dattmandir
W.D
 
મહાઆરતીથી ભૂતપ્રેતથી મુક્તિનો દાવો 
હાથમાં પૂજાની થાળી, સળગતી કપૂર અને વિચિત્ર હરકતો કરતા શ્રધ્ધાળુ.... આ દ્રશ્ય છે મધ્યપ્રદેશના બીજલપુર ગામમાં આવેલ દત્ત મંદિરનુ. લોકોનો વિશ્વાસ છે કે આ મંદિરની આરતીમાં જોડાવવાથી લોકોની પ્રેતબાધા દૂર થાય છે.
આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
ચમત્કારી સત્ય સાઈ બાબાની જીવંત કથા 
સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રધ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રધ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. દરરોજ ભભૂત, કદી ખાવાના પદાર્થો તો કદી આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો કરે છે.
 
Satya saibaba
W.D
વિડીયો જુઓ
આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
Gurushrana baba
W.D
 
પંડોખરઘામના ઊંટવૈદ ગુરૂશરણમ બાબા 
બાબાના દરબારની શરૂઆત થાય છે દર્દીને પોતાની પાસે બોલાવીને. ત્યારબાદ એક કાગળ પર બાબા દર્દીની વિગતવાર લખે છે. પછી તેની સાથે વાતચીત કરીને તેને કહે છે - જુઓ હું પહેલા જ તમારા વિશે જાણતો હતો. ત્યારબાદ બાબા કોઈ પણ વિકલાંગ દર્દીને બોલાવીને....
બાલાપીરની દરગાહ 
ટ્રેનને ઝુકાવતો અમર ઈંડિયન રોબિન હુડ
કરેડીવાળી માઁ 
હજારો બકરાઓની બલી આપતો મેળો 
સારવાર કે યાતના ? 
આખલાઓ સાથે યુવાનોની વિચિત્ર રમત