મુખ પૃષ્ઠ > ધર્મ > ખ્રિસ્તી > ખ્રિસ્તી ધર્મ વિશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાઈબલ
W.D

બાઈબલ ઈશ્વરનું વચન છે જે બધા જ મનુષ્યો દ્વારા લખવામાં આવી છે.

સંત પૌલુસે પોતાના સહકર્મીઓ તિમોથીને એવું લખ્યું હતું કે ધર્મગ્રંથનો પ્રત્યેક અંશ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલો છે એટલા માટે જ શિક્ષા, સજા, સુધાર તથા ધાર્મિક અનુશાસન માટે લાભદાયક છે કે ઈશ્વરનો ભક્ત સિધ્ધ બને અને દરેક શુભ કાર્ય માટે તૈયાર મળે.

અને ત્યારે તેણે રોમિયોને લખ્યું કે આ રીતની પહેલાં જે વાતો લખી છે તે આપણી શિક્ષા માટે જ લખવામાં આવી છે જેથી કરીને આપણે સહનશીલ બની શકીયે તેમજ ધર્મગ્રંથનું આશ્વાસન મેળવીને આશા રાખી શકીએ.

ઈસુ ખ્રીસ્તની શિક્ષાઓના માર્ગદર્શનમાં ફક્ત બાઈબલ જ પુરતુ નથી. કેમકે આ ખ્રિસ્તી ધર્મનો માર્ગ નથી. કેમકે બાઈબલની અંદર સંપુર્ણ વાતો નથી.
ઘણું બધુ
ખ્રિસ્તીઓના ઈશ્વર ઈશુ ખ્રિસ્ત
પરંપરાગત ક્રિસમસ પ્રતીકો
સપનોને સાચા કરતી અદ્દભુત દુનિયા
સંત પેત્રુસ
કલીસિયા
ઇશ્વર