મુખપૃષ્ઠ > ધર્મ > ખ્રિસ્તી > ખ્રિસ્તી ધર્મ વિશે > મહાન સંતોએ કહ્યું છે કે...
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહાન સંતોએ કહ્યું છે કે...
W.D

મને પ્રેમના બીજ રોપવા દો

ભગવાન દયા કરીને મને તે શક્તિ આપ
કે કોઈને પણ મારી સાંત્વનાની જરૂરત જ ન પડે.
લોકો મને સમજે તેની જગ્યાએ હુ જ તેમને સમજુ.
લોકો મને પ્રેમ કરે તે પહેલાં હુ તેમને પ્રેમ કરૂ.
આપણને તે જ મળે છે જે આપણને આપવામાં આવે છે.
ક્ષમા કરવાથી જ મનુષ્ય ક્ષમાને પાત્ર બને છે
પોતાને ઉસર્ગ કરી દેવાથી રોજ નવુ જીવન મળે છે.

- સંત ફ્રાંસિસ
W.D

પ્રભુ મને તારૂ યંત્ર બનાવ

હે પ્રભુ! મને તારી શાંતિનું એક યંત્ર બનાવ
જ્યાં ધૃણા છે ત્યાં હુ પ્રેમ લાવી શકુ.
જ્યાં આક્રમણ છે ત્યાં હુ ક્ષમા લાવી શકુ
જ્યાં મતભેદ છે ત્યાં હુ મેળમિલાપ લાવી શકુ
જ્યાં ભુલ છે ત્યાં હુ સચ્ચાઈ લાવી શકુ
જ્યાં શંકા છે ત્યા હુ વિશ્વાસ લાવી શકુ
જ્યાં નિરાશા છે ત્યાં હુ આશા લાવી શકુ
જ્યાં અંધકાર છે ત્યાં હુ પ્રકાશ લાવી શકુ
જ્યાં ઉદાસી છે ત્યાં હુ પ્રસન્નતા લાવી શકુ

- સંત ફ્રાંસિસ
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બાઈબલમાં કહ્યું છે કે- પાર્ટ-2
સ્વર્ગનું રાજય તેમને મળશે
બાઈબલમાં કહ્યું છે કે-
કૃપા
સંત યોહન
સંત પૌલુસ