આસો વદ 30 મંગળવાર તા 28-10-2008 ચોઘડિયા મુજબ સવારે 9.33 થી બપોરે 1.48 સુધી બપોરે 3.13થી બપોરે 4.38 સુધી રાત્રિના 7.38 થી 9.13 સુધી રાત્રિના 10.48 થી 3.33 સુધી સ્થિર લગ્ન મુજબ સવારે 8.11 થી 10.27 સુધી વૃશ્ચિક લગ્ન બપોરે 2.21 થી 3.53 સુધી કુંભ લગ્ન સાંજે 7.05 થે 9.02 સુધી વૃષભ લગ્નરાત્રે 1.36થી 3.47 સુધી સિંહ લગ્ન |
|