મુખપૃષ્ઠ » ધર્મ » તહેવારો » ગણેશોત્સવ » ગજાનન ઉતર્યા ધરતી પર !!
 
Satish Trivedi
ભક્તોની ધરાવેલી પ્રસાદી ખાઇ ખાઇ વજન વધ્યું...
અહીંના ભક્તો બહું પ્રેમાળ છે. ભલે બહાર કોઇને ના આપે, મંદિરમાં તો રોજ નવી પ્રસાદી લાવે છે, આ પ્રસાદી ખાઇને વજન વધી ગયું હોય તેમ લાગે છે. લાવ થોડું ઉતારી લઉ