મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > મહાશિવરાત્રિ > મહામૃત્‍યુંજય કવચ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહામૃત્‍યુંજય કવચ

W.D
મહામૃત્‍યુંજય કવચનો પાઠ કરવાથી જપકર્ત્તાનો દેહ સુરક્ષિત થાય છે. જે રીતે સૈનિકની રક્ષા તેનાદ્વારા પહેરેલા કવચ દ્વારા થાય છે તે જ રીતે સાધકની રક્ષા આ કવચ કરે છે. આ કવચને લખીને ગળામાં ધારણ કરવાથી શત્રુ પરાસ્‍ત થાય છે. આનો સવારે, બપોરે અને સાંજે ત્રણેય કાળમાં જપ કરવાથી બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. આના ધારણ માત્રથી કોઈ શત્રુ દ્વારા કરાવવામાં આવેલ તાંત્રિક અભિચારોંનો અંત થઈ જાય છે. ધનના ઇચ્‍છુકને ધન, સંતાનના ઇચ્‍છુકને પુત્ર રત્‍નની પ્રાપ્તિ થાય છે.

ભૈરવ ઉવાચ

શ્રૃણુષ્‍વ પરમેશાનિ કવચં મન્‍મુખોદિતમ્‌ .
મહામૃત્‍યુંજયાખ્‍યસ્‍ય ન દેયં પરમાદ્ભુતમ્‌

યં ધૃત્‍વા યં પઠિત્‍વા ચ શ્રુત્‍વા ચ કવચોત્તમમ્‌ .
ત્રૈલોક્‍યાધિપતિર્ભૂત્‍વા સુખિતોસ્‍મિ મહેશ્વરિ

તદેવવર્ણયિષ્‍યામિ તવ પ્રીત્‍યાવરાનને .
તથાપિ પરમં તત્‍વં ન દાતવ્‍યં દુરાત્‍મને

વિનિયોગઃ

અસ્‍ય શ્રી મહામૃત્‍યુંજયકવચસ્‍ય ભૈરવ ઋષિઃ .
ગાયત્રીછન્‍દઃ મૃત્‍યુંજયરુદ્રો મહાદેવો દેવતા

ૐ બીજં જૂં શક્‍તિઃ. સઃ કીલકમ્‌.
હૌમિતિતત્‍વં વ ચતુર્વર્ગસાધને વિનિયોગઃ

ચંદ્રમંડલમધ્‍યસ્‍થે રુદ્રભાલે વિચિન્‍ત્‍યતે .
તત્રસ્‍થં ચિન્‍તયેત્‌ સાધ્‍યં મૃત્‍યુમાપ્‍નોપિ જીવિત

ૐ જૂં સઃ હૃૌં શિરં પાતુ દેવો મૃત્‍યુંજયો મમ .
ૐ શ્રીં શિવો લલાટં ચ ૐ હ્રૌં ભ્રુ વો સદાશિવ :

નીલકંઠો વતાન્નેત્રે કપર્દી મે વતચ્‍છુતી .
ત્રિલોચનો વતાદ્‌ ગણ્‍ડૌ નાસા મે ત્રિપુરાન્‍તકઃ

મુખં પીયૂષઘટમૃદૌષ્ઠૌ મે કૃત્તિકામ્‍બરઃ .
હનું મે હાટકેશનો મુખં બટુક-ભૈરવ :

કન્‍ધરાં કાલમથનો ગલં ગણ પ્રિયોવતુ.
સ્‍કન્‍દૌ સ્‍કન્‍દપિતા પાતુ હસ્‍તૌ મે ગિરિશોવતુ

નખાન્‌ મે ગિરિજાનાથઃ પાયાદંગલિ સંયુતાન્‌ .
સ્‍તનૌ તારાપતિઃ પાતુ વક્ષઃ પશપતિર્મમ

કુક્ષિ કુબેર-વરદઃ પાર્શ્વૌ મે મારશાસનઃ .
સર્વઃ પાતુ તથા નાભિં શૂલી પૃષ્ઠં મમાવતુ

શિશ્નં મે શંકરઃ પાતુ ગુહ્યં ગુહ્યક-વલ્લભઃ .
કટિં કાલાન્‍તકઃ પાયાદૂરુમેન્‍ધકઘાતનઃ

જાગરૂકોવતાજ્જાનૂ જંઘે મે કાલભૈરવઃ .
ગુલ્‍ફો પાયાજ્જટાધારી પાદૌ મૃત્‍યુંજયોવતુ

પાદાદિમૂર્ધપર્યન્‍તમઘોરઃ પાતુ માં સદા .
શિરસઃ પાદપર્યન્‍તં સદ્યોજાતો મમાવતુ

રક્ષાહીનં નામહીનં વપુઃ પાતુ મૃતેશ્વરઃ .
પૂર્વે બલવિકરણો દક્ષિણે કાલશાસનઃ

પશ્ચિમે પાર્વતીનાથો હ્યુત્તરે માં મનોન્‍મનઃ .
ઐશાન્‍યામીશ્વરઃ પાયાદાગ્નેય્‍યામગ્નિલોચનઃ

નૈઋત્‍યાં શમ્‍ભુરવ્‍યાન્‍માં વાયવ્‍યાં વાયુવાહનઃ .
ઉધ્‍ર્વે બલપ્રમથનઃ પાતાલે પરમેશ્વરઃ

દશદિક્ષુ સદા પાતુ મહામૃત્‍યુંજયશ્ચ મામ્‌.
રણે રાજકુલે દ્યૂતે વિષમે પ્રાણસંશયે

પાયા દોં જૂં મહારુદ્રો દેવ-દેવો દશાક્ષરઃ.
પ્રભાતે પાતુ માં બ્રહ્મા મધ્‍યાહ્ને ભૈરવોવતુ

સાયં સર્વેશ્વરઃ પાતુ નિશાયાં નિત્‍યચેતનઃ .
અર્ધરાત્રે મહાદેવો નિશાન્‍તે માં મહોમયાઃ .

સર્વદા સર્વતઃ પાતુ ૐ જૂં સઃ હૌં મૃત્‍યુંજયઃ .
ઇતીદં કવચં પુણ્‍યં ત્રિષુ લોકેષુ વિશ્રુતમ્‌

ફલશ્રુતિ

સર્વમન્‍ત્રમયં ગુહ્યં સર્વતન્‍ત્રેષુ ગોપિતમ્‌ .
પુણ્‍યં પુણ્‍યપ્રદં દિવ્‍યં દેવદેવાધિદૈવતમ્‌

ય ઇદં ચ પઠેન્‍મન્‍ત્રી કવચં વાચયેત્તતઃ .
તસ્‍ય હસ્‍તે મહાદેવિ ત્ર્યમ્‍બકસ્‍યાષ્ટસિદ્ધયઃ

રણે ધૃત્‍વા ચરેદ્યુદ્ધં હત્‍વા શત્રૂન્‌ જયં લભેત્‌.
જપં કૃત્‍વા ગૃહં દેવિ સમ્‍પ્રાપ્‍સ્‍યતિ સુખી પુનઃ

મહાભયે મહારોગે મહામારીભયે તથા .
દુર્ભિક્ષે શત્રુસંહારે પઠેત્‌ કવચમાદરાત્‌

સર્વ તત્‌ પ્રશમં યાતિ મૃત્‍યુંજય-પ્રસાદતઃ .
ધનં પુત્રાન્‌ સુખં લક્ષ્મીમારોગ્‍યં સર્વસમ્‍પદઃ

પ્રાપ્‍નોતિ સાધકાઃ સદ્યો દેવિ સત્‍યં ન સંશયઃ .
ઇતીદં કવચં પુણ્‍યં મહામૃત્‍યુંજયસ્‍ય તુ

ગોપ્‍યં સિદ્ધિપ્રદં ગુહ્યં ગોપનીયં સ્‍વયોનિવત્‌ .

. ઇતિ રુદ્રયામલે તન્‍ત્રે દેવીરહસ્‍યે મૃત્‍યુંજયપંચાંગે મૃત્‍યુંજયકવચં સંપૂર્ણમ્‌ .
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
પ્રદોષસ્‍તોત્રમ્‌
પ્રદોષસ્‍તોત્રાષ્ટકમ્‌
મહામૃત્‍યુંજયસ્‍તોત્રમ્‌
શિવ સ્‍તુતિ
શિવ માનસપૂજા સ્‍તોત્રમ્‌
શિવકવચસ્‍તોત્રમ્‌