મુખપૃષ્ઠ > ધર્મ > તહેવારો > મેરી ક્રિસમસ > પાઈનેપલ પેસ્ટ્રી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાઈનેપલ પેસ્ટ્રી

W.D
સામગ્રી - મેદો 1 વાડકી, 2 વાડકી પાઈનેપલના ટુકડા, 1 ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી વેનીલા એસેંસ, અડધી વાડકી માખણ, 1 કપ દૂધ, 1 કપ સોડા વોટર, 1 ચમચી દળેલી ખાંડ.

વિધિ - પાઈનેપલને મિક્સરમાં ફેરવી લો. મેદો અને બેકિંગ પાવડરને ચાળી લો. તેમા ફલ મિક્સ કરો. દૂધ નાખીને મિશ્રણ બનાવો.

સોડા વોટરમાં માખણ અને ખાંડ નાખીને સારી રીતે ફેટી લો. હવે કેક ટિનમાં નાખીને 15 મિનિટ બેક કરો. ઠંડુ થયા પછી આઈસિંગ કરો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નટી કેક