મુખપૃષ્ઠ
»
ધર્મ
»
તહેવારો
»
રક્ષાબંધન
»
કોણ હલાવે લીમડી....
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
કોણ હલાવે લીમડી....
N.D
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…
એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…
આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.
--
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
રક્ષાબંધન,
ભાઈબહેનનો પ્રેમ,
rakshabandan
આ ગીત તમને કેવુ લાગ્યુ જણાવો
ઘણું બધુ
• રક્ષા બંધન : અતૂટ વિશ્વાસનુ બંધન
• રાખડી બાંધવાનુ ઉત્તમ મૂર્હત
• રક્ષાબંધનથી હજુ પણ આશા...
• એક નાજુક તાંતણે બંધાયેલો મજબૂત સંબંધ
• રક્ષાબંધનની ભેટ - અણમોલ ભેટ
• પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ