| ફુગાવાએ જીવનના દરેક ક્ષેત્રને અસર કરી છે. એટલે સુધી કે જિંદગીમાં સંકળાયેલાં આનંદનાં સામાન્ય તત્વો પણ તેમાંથી બાકાત રહી શક્યાં નથી. | પતંગના આકાશમાં પહોંચવાનો અર્થ થાય છે કે તમે મેદાનમાં આવીને બાંયો ચડાવીને તૈયાર છો. ... |