હિન્દુ ધર્મ વિશે | આજનું પંચાંગ | તીર્થ સ્થળ | ચોઘડિયા | દેવ/દેવીઓ | આરતી સંગ્રહ | તહેવારો
મુખપૃષ્ઠ » ધર્મ » હિન્દુ » હિન્દુ ધર્મ વિશે » પુરૂષોત્તમ માસના દાન
Bookmark and Share Feedback Print
 

N.D
પુરૂષોત્તમ મહિનામાં આપવામાં આવેલ દાન ઘર્મ વગેરેનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. આ મહિનામાં તિથિમુજબ દાન કરવાથી આ મહિનાનુ ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે.

પુરૂષોત્તમ મહિનામાં કરવામાં આવનારા ખાસ દાન

- પ્રતિપદા ઘી ચાંદીના પાત્રમાં

- દ્વિતીયા કાંસાના પાત્રમાં સોનુ

- તૃતીયા ચણા કે ચણાની દાળ

- ચતુર્થી ખારેક

- પંચમી ગોળ અને તુવેરની દાળ

- ષષ્ઠી અષ્ટગંધ

- સપ્તમી રક્ત ચંદન

- નવમી કેશર

- દશમી કસ્તુરી

- એકાદશી ગોરોચન અથવા ગૌલોચન

- દ્વાદશી શંખ

- ત્રયોદશી ઘંટાલ કે ઘંટી

- ચતુર્દશી મોતી કે મોતીની માળા

- પૂર્ણિમા માણેક રત્ન
સંબંધિત જાણકારી શોધો